
Meta Description :-
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુલાઈ ૨૦૨૫ માં રાજ્ય માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે AI Action plan 2025-2030ને મંજુરી આપી છે. આ યોજનાથી ગુજરાત માં કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ કરીને શાસન, શિક્ષણ, ખેતી, આરોગ્ય અને ઉદ્યોગોમાં મોટા ફેરફારો આવશે.
યોજનાનો મુખ્ય હેતુ :-
- ગુજરાતને AI Innovation hub તરીકે વિકસાવવું
- ૨.૫ લાખથી વધુ લોકોને AI Machine Learning જેવું ક્ષેત્રોમાં તાલીમ આપવી
- સરકારની સેવા વધુ ઝડપી અને પરદર્શન બનાવવી
MSME, Startups અને વિદ્યાર્થીઓને નવી તક આપવી
AI Action Plan ના ૬ પાયા
- ડેટા ગવર્નન્સ – રાજ્ય સ્તરે સુરક્ષિત અને પારદર્શક ડેટા સીસ્ટમ
- ડિજિટલ ઇન્ફોસ્ટ્રકચર – GPU અને AI ક્લોઉંડ સેન્ટર્સ
- ક્ષમતા નિર્માણ – વિદ્યાર્થિયો, સરકારી કર્મચારિઓ અને સ્ટાર્ટઅપ માટે તાલીમ
- R&D અને ઇનોવેશન – યુનીવર્સીટી અને ઇન્ડસ્ટ્રી વાંચ્યે સહકાર
- સ્ટાર્ટઅપ સપોર્ટ – નવી AI કંપનીઓ માટે ફન્ડિંગ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સ
- ટ્રસ્ટેડ AI – નૈતિક અને સુરક્ષિત AIનો ઉપયોગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રજુ : AI Action Planનો રોડમેપ –
૧. ડેટા ગવર્નન્સ : AI વિકાસ માટે સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ અને નિયમનકરી-અનુરૂપ ડેટા ઇકોસીસ્ટમ સ્થાપિત કરવી.
- ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર : ટીઅર-૨ અને ટીઅર-૩ શહેરોમાં AI ફેકટરીઓ સાથે GPU અને ક્લોઉડ ઇન્ફો સ્ટ્રક્ચરનું વિસ્તરણ અને AIRWAT જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મની એક્સેસ .
૩. કેપેસિટી બિલ્ડીંગ: વિદ્યાર્થીઓ MSME અને સરકારી અધિકારીઓ સહિત 2.5 લાખની વધુ વ્યક્તિઓને AI,ML અને સંબંધીત માં તાલીમ આપવાનું લક્ષ્ય.
- R&D અને ઇનોવેશન : સબંધિત વિભાગોને અનુરૂપ વિશિષ્ટ AI સોલ્યુશન્સ અને એપ્લિકેશનનો વિકસાવવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સહયોગ સક્ષમ બનાવો.
૫. સ્ટાર્ટઅપ સપોર્ટ : ઇન્કયુબેશન, માર્ગદર્શન,Infostructure credits અને siring status નો સપોર્ટ.
૬. ટ્રસ્ટેડ AI: ઓડિટ ગાઈડલાઇન્સ અને AI રિસ્ક પ્રોટોકોલ દ્વારા સુરક્ષિત AI વ્યુવરચના સુનિશ્ચિત કરવી
- આ એક્શન તબક્કાવાર અમલીકરણ રાજ્યકક્ષાની ડેટા રિપોઝિટરી શરૂ કરવા,AI ફેક્ટરીઓ સ્થાપિત કરવા અને વિભાગવાર પાયા પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જેવી પાયાની ક્રિયાઓથી શરૂ થશે. પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, આ પ્રયાસો વિભાગોમા AI ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ અને વાઇબ્રન્ટ તથા ઇનોવેટીવ ઈકોસિસ્ટમને પ્રોસાહન આપશે.
- ગુજરાતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગવર્નન્સમાં AIના જે નવતર અભિગમો અપનાવ્યા છે તેમાં ગિફ્ટ સિટનું AI સેન્ટર ઓફ એક્સેલેન્સ,AI ઇનોવેશન ચેલેન્જ,હાઈ પરફોર્મન્સ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર,AI ટ્રેનિંગ અને વર્કશોપ તથા LLM ( લાર્જ લેન્ગ્વેજ મોડલ ) માટે ઈન્ડીનસ એક્સપ્રેશનો ઓફ ઇન્ટરેસ્ટનો સમાવેશ થાય છે
- હવે આ એક્શન ફોર એમ્પ્લીમેન્ટેશન ઓફ AI 2025 થી 2030 ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સનું વધુ એક સીમાચિહ્ન બનશે અને AI સંચાલિત ફ્યુચર રેડી ઇકોનોમિક માટે રાજ્યને સજ્જ કરીને વિકસિત ભારત @૨૦૪૭ માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

તબક્કાવાર અમલીકરણ ( Step by Step Implementation )
ફેઝ ૧ (૨૦૨૫)
- રાજ્ય સ્તરે AI ડેટા રીપોઝિટરી બનાવવું
- થોડા વિભાગોમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવો
ફેઝ ૨ (૨૦૨૫-૨૬)
- Tier-2 અને Tier-3 શહેરોમાં AI Factories સ્થાપીત કરવી
- સ્ટાર્ટઅપ માટે એન્ક્યુબેસન સેન્ટર સારું કરવા
ફેઝ ૩ ( ૨૦૨૬-૨૮)
- હેલ્થ,એજ્યુકેસન, ફાઈનટેક ક્ષેત્રમા AIનો વ્યાપક ઉપયોગ
- નવી ટેકનોલોજી માટે R&D વધારવું
ફેઝ ૪ ( ૨૦૨૮-૩૦)
- AI આધારિત ગવર્નન્સ સીસ્ટમ રાજ્યવ્યાપી
- AI ઓડિટ અને ટ્રસ્ટેટ AI નીતિઓ અમલમાં મુકવી
બજેટ અને નાણાકીય સપોર્ટ
મીડિયા રીપોર્ટ મુજબ આ એક્શન પ્લાન માટે લગભગ ₹૨,૩૦૦ કરોડનો થશે. આ બજેટ AI ઇન્ફ્રાસ્ટ્રકચર, તાલીમ અને સ્ટાર્ટઅપ્સ પર ખર્ચાશે.

આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?
- વિદ્યાર્થિયો : નવી નોકારીની તક અને હાઈ-ટેક સ્કિલ્સ
- સ્ટાર્ટઅપ્સ અને MSMEs: ફન્ડિંગ, માર્કેટ કનેક્શન અને ઇનોવેશન તક
- કિશાન: સ્માર્ટ ખેતી, પાકનો અંદાજ અને યોગ્ય સલાહ
- સરકારી કર્મચારિયો: ઝડપી સેવા આપનાર ટેકનોલોજી આધાર
- સામાન્ય નાગરિક: પારદર્શક અને સરળ સરકારી સેવા
મુખ્ય ક્ષેત્રો જ્યાં પહેલો ઉપયોગ થશે
- હેલ્થકેર- રોગ નિદાન અને પ્રીડીકશન
- એજ્યુકેશન-સ્માર્ટ ક્લાસરૂમ્સ અને પર્સનલાઈઝ્દ લર્નિંગ
- કૃષિ- પ્રિસિઝન ફાર્મિંગ, પાકનું ડેટા આધારિત મેનેજમેન્ટ
- ફાઈનટેક- ફ્રોડ ડિટેકશન અને સ્માર્ટ ક્રેડિટ
- ગવર્નન્સ- ઈ-ગવર્નન્સ અને સીટીઝન સેન્ટ્રીક સર્વિસ
નિષ્કર્ષ:
- ગુજરાત નું “AI Action Plan 2025-2030” માત્ર એક યોજના નથી, પરંતુ ગુજરાત ને ટેકનોલોજીમાં આગેવાન બનાવવા માટેનો માર્ગ છે.આ અગામી 5 વર્ષ માં AIનો ઉપયોગ ખેડૂતો, વિદ્યાર્થિયો, સ્ટાર્ટઅપ્સ, MSMEs અને સામાન્ય નાગરિક સુધી પહોચાડવાનો મુખ્ય હેતુ છે.
- આ એક્શન પ્લાનથી ગુજરાતને Digital Gujarat થી Smart Gujarat તરફ લઇ જવું વિઝન સાકાર થશે.
AI ઇકોસીસ્ટમ પણ ઉભી થશે
- મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલ આ એક્શન પ્લાન રાજ્ય સરકારને નવીન AI ક્ષમતાઓથી સજ્જ કરવા માટે ટાઇમ બોઉંન્ડ બ્લોપ્રિન્ટ તરીકેનું કાર્ય થશે. એટલુ જ નહિ,સરળતા સેવા વિતરણ, બહેતર નાગરિક જીવનની ભરોસો, જીવનમાં ગુણવત્ત વૃદ્ધિ સાથેની સમૃદ્ધ નવીનતાપૂર્ણ AI એકોસીસ્ટમ પણ ઉભી થશે.એક્શન પ્લાનના સુવ્યવસ્થિત અને સમયસર અમલીકરણ માટે, રાજ્ય દ્વારા એક સમર્પિત AI અને ડીપટેક મિશનની સ્થાપન કરવામાં આવશે.આ મિશન રાજ્ય સરકારમાં AI સ્ટ્રેટેજીસ અને ઉભરતી ટેકનોલોજી માટેની ડિઝઇન, અમલીકરણ અને ઇનોવેશનમાં નેતૃત્વકર્તાનાં રૂપમાં એક વિશિષ્ટ સંસ્થાકીય પદ્ધતિ તરીકે કાર્ય કરશે.
