- દીકરી છે ઘરની શોભા – હવે સરકાર કરશે ભવિષ્ય સુરક્ષિત
યોજનાનો હેતુ –
ગુજરાત સરકાર દ્વારા કરાયેલી વહાલી દીકરી યોજના ૨૦૨૫-૨૦૨૬ નો મુખ્ય હેતુ દીકરીયો ને શિક્ષણ અને ભવિષ્ય માટે નાણાકીય મદદ પૂરી પડવાની છે
યોજનાના લાભ –
૧. જન્મ સમયે પ્રથમ સહાય : ₹ ૪૦૦
૨. ધોરણ ૧મા પ્રવેશ સમયે : ₹૬,૦૦૦
૩. ધોરણ ૯મા પ્રવેશ સમયે : ₹૧૦,૦૦૦
૪. ઉચ્ચ આભ્યાસ /૧૮ વર્ષની ઉમરે : ₹ ૧,૦૦,૦૦૦ સુધીની સહાય
લાભાર્થી કોણ? –
૧.ગુજરાત રાજ્યની રહેવાસી દીકરીયો
૨. કુટુંબની વાર્ષિક આવક સરકાર દ્વારા નાક્કી કરેલી મર્યાદાઓ હેઠળ હોવી જોઈએ
૩. લાભાર્થી પાસે આધાર કાર્ડ , જન્મ પ્રમાણપત્ર અને બેંક ખાતું હોવું જરૂરી છે
જરૂરી દસ્તાવેજો –
૧.દીકરીના માત્તા – પિતાનો આવકનો દાખલો જેમાં ( ૨,૦૦,૦૦૦ )
૨.દીકરીના માતા – પિતાનો આધાર કાર્ડ
૩. દીકરીના માતા – પિતાનું જન્મનો પુરાવો ( જન્મનો દાખલો )
૪.દીકરીના માતા – પિતાનું રહેઠાણનો પુરાવો ( લાઈટબિલ /વેરાબિલ )
૫. દીકરીનો જન્મનો દાખલો
૬. દીકરીના માતા – પિતાના જન્મદાખલો.
૭. વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

આ યોજના માટે અરજી કરવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા આહી ક્લિક કરો
આરજી પ્રક્રિયા –
૧.મારી યોજના પોર્ટલ પર જાઓ
૨.”વ્હાલી દીકરી યોજના ૨૦૨૫-૨૬” પસંદ કરો
૩.ઓનલાઇન ફોર્મ ભરો
૪. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
૫.સબમિટ કાર્ય પછી અરજીની સ્થિતિ તપાસતા રહો અથવા
યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત,યુસીડી સેન્ટેર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.
જેને પણ ઓનલાઇન ફોર્મ ભરવું હોય તો આ વિડીયો જોયીને ભરી શકે છે
ખાસ નોધ –
૧. સમય મર્યાદા પહેલા આરજી કરવી ફરજીયાત છે
૨. તમામ માહિતી આપવી સાચી આપવી આવશ્યક છે
૩. સરકાર દ્વારા ચકાસણી પછી જ સહાય મંજુર થશે
તમારો આગ્રહ –
“દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવો – આજે જ અરજી કરો”